જીવન એક ધસમસતો પ્રવાહ છે જે આપણી સૌની અંદર સતત વહ્યા કરે છે એ પ્રવાહ આપણે જે તરફ વારીએ છીએ તે તરફ આપણું જીવન વહેવા માંડે છે. વિચાર શક્તિ થી, એક શબ્દ, એક વિચાર, પ્રેમનું એક સુંદર, કાર્ય બધું જ બદલી દઈ શકે છે આપણી અંદર વહેતા જીવન પ્રવાહ ને કેમ સાચવી-સંભારી લેવો એ શીખી જવા જેવો ઉદ્યમ છે,
કારણ કે એટલું શીખી જવાથી આપણે ઘણું બધું વિનામૂલ્યે મળી જાય છે...
જીવન એક ધસમસતો પ્રવાહ છે જે આપણી સૌની અંદર સતત વહ્યા કરે છે એ પ્રવાહ આપણે જે તરફ વારીએ છીએ તે તરફ આપણું જીવન વહેવા માંડે છે. વિચાર શક્તિ થી, એક શબ્દ, એક વિચાર, પ્રેમનું એક સુંદર, કાર્ય બધું જ બદલી દઈ શકે છે આપણી અંદર વહેતા જીવન પ્રવાહ ને કેમ સાચવી-સંભારી લેવો એ શીખી જવા જેવો ઉદ્યમ છે, કારણ કે એટલું શીખી જવાથી આપણે ઘણું બધું વિનામૂલ્યે મળી જાય છે...
·0 Reviews